ખંભાળિયાના બે શખ્સો વિદેશી દારૂના જથ્થા સાથે ઝબ્બે

જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામેથી પોલીસે પીપળીયા ગામના લગધિર ગોપાલભાઈ જામ અને ભાતેલ ગામના પ્રદીપસિંહ અજીતસિંહ જાડેજા નામના બે શખ્સોને રૂપિયા 2,400ની કિંમતની છ બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધા હતા.