દ્વારકામાં જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

ખંભાળિયા : દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાંથી સ્થાનિક પોલીસે મનસુખ પાલા lભાઈ ચુડાસમા અને હસમુખ રામજીભાઈ પરમાર નામના બે શખ્સોને જુગાર રમતા ઝડપી લઇ, કુલ રૂ. 4,110 નો મુદ્દામાલ કબજે કર્યો છે.