મોરબી અપડેટ દ્વારા જૂનાગઢ અને દ્વારકા જિલ્લામાં લોકલ મીડિયા અપડેટના શ્રી ગણેશ

મોરબી અપડેટ હવે દરેક જિલ્લાઓમાં તબક્કાવાર શરૂ કરશે પોર્ટલ

મોરબી જિલ્લાની જેમ હવે બીજા જિલ્લાઓને પણ પળે પળની લોકલ અપડેટ આપવા શાંતિકુંજ મીડિયા પ્રા.લી. તૈયાર

મોરબી : મોરબી જિલ્લાના લોકોનું પોતીકું મીડિયા બનેલું મોરબી અપડેટ વાંચકોનો અપાર પ્રેમ મળ્યા બાદ હવે નવું સાહસ ખેડી રહ્યું છે. મોરબી અપડેટ હવે દરેક જિલ્લાઓને પળે પળના સમાચાર આપવા પોર્ટલ શરૂ કરવાનું છે. જેના ભાગરૂપે જૂનાગઢ અને દ્વારકા જિલ્લામાં તો લોકલ મીડિયા અપડેટના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે.

શાંતિકુંજ મીડિયા પ્રા.લી. દ્વારા સંચાલિત મોરબી અપડેટે મોરબી જિલ્લામાં પાંચ વર્ષ સફળતાપૂર્વક લાખો વાચકોનો વિશ્વાસ જીત્યો છે. છેલ્લા 5 વર્ષમાં તટસ્થ લોકલ સમાચારો આપી લોકોને સતત અપડેટ કર્યા છે. આ ઉપરાંત લોકોનો અવાજ બની અનેકવિધ લોકસમસ્યાઓને ઉજાગર કરી તેનું સમાધાન લાવવાના પણ પૂરતા પ્રયાસ કર્યા છે. આ પાંચ વર્ષની સફરમાં લોકોનો ખૂબ પ્રેમ મળ્યો છે. જેને ધ્યાને લઈને હવે શાંતિકુંજ મીડિયા પ્રા.લી. તેની સેવાઓનો વ્યાપ વધારવા જઈ રહી છે.

શાંતિકુંજ મીડિયા પ્રા.લી. દ્વારા હવે દરેક જિલ્લાઓમાં લોકલ મીડિયા અપડેટ શરૂ કરવામાં આવી રહ્યું છે. જેમાં હાલ “જૂનાગઢ લોકલ મીડિયા અપડેટ” અને દ્વારકા લોકલ મીડિયા અપડેટ” શરૂ કરી દેવામાં આવ્યું છે. જેથી હવે જૂનાગઢ અને દ્વારકા જિલ્લાના લોકોને તેમના વિસ્તારના લોકલ સમાચારો અને અપડેટ આ માધ્યમથી મળતી રહેશે.

બન્ને જિલ્લાના લોકો આધારભૂત અને વિશ્વસનીય લોકલ સમાચારો, અપડેટ અને પળે પળની હલચલ સરળતાથી પોતાના મોબાઈલમાં ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા મેળવી શકશે. આ બન્ને જિલ્લામાં સેવાઓ શરૂ થઈ ચૂકી છે. હવે ટૂંક સમયમાં તબક્કાવાર લોકલ મીડિયા અપડેટની બીજા જીલ્લાઓમાં પણ સેવા શરૂ કરવામાં આવશે.

જૂનાગઢ લોકલ મીડિયા અપડેટ

વેબસાઈટ
જૂનાગઢ જિલ્લાના તમામ લોકલ સમાચારો માટે ક્લિક કરો.. https://junagadh.localmediaupdate.com

વોટ્સએપ
જૂનાગઢ લોકલ મીડિયા અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા 9537676876 નંબર ઉપર વોટ્સએપમાં મેસેજ કરો..

ફેસબુક
જૂનાગઢના લોકલ ન્યુઝ માટે અમારું ફેસબુક પેઈજ લાઈક કરો https://www.facebook.com/JunagadhLocalMediaUpdate/

ટ્વિટર
જૂનાગઢ લોકલ મીડિયા અપડેટના ટ્વિટર એકાઉન્ટને ફોલો કરો https://twitter.com/JunagadhLMU?t=TzaNlxIu76A5PJonz8-Glw&s=09

ટેલિગ્રામ
જૂનાગઢના તમામ લોકલ ન્યુઝ સૌથી પહેલા મેળવવા ટેલિગ્રામમાં અમારી ચેનલને જોઈન કરો
https://t.me/JunagadhLocal

જૂનાગઢ લોકલ મીડિયા અપડેટમાં સમાચાર, પ્રેસનોટ અને અવસાનનોંધ સહિતની વિગત આપવા સંપર્ક કરો : 9537676876

દ્વારકા લોકલ મીડિયા અપડેટ

વેબસાઈટ
દ્વારકા જિલ્લાના તમામ લોકલ સમાચારો માટે ક્લિક કરો..https://dwarka.localmediaupdate.com

વોટ્સએપ
દ્વારકા લોકલ મીડિયા અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા 9537676273 નંબર ઉપર વોટ્સએપમાં મેસેજ કરો..

ફેસબુક
દ્વારકા જિલ્લાના લોકલ ન્યુઝ માટે અમારું ફેસબુક પેઈજ લાઈક કરો https://www.facebook.com/DwarkaLocal/

ટ્વિટર
દ્વારકા લોકલ મીડિયા અપડેટના ટ્વિટર એકાઉન્ટને ફોલો કરો https://twitter.com/DwarkaLMU?t=3BRVILnV47W2yHoFWAbwcA&s=09

ટેલિગ્રામ
દ્વારકા જિલ્લાના તમામ લોકલ ન્યુઝ સૌથી પહેલા મેળવવા ટેલિગ્રામમાં અમારી ચેનલને જોઈન કરો
http://Dwarka Local Media Update https://t.me/DwarkaLocal

દ્વારકા લોકલ મીડિયા અપડેટમાં સમાચાર, પ્રેસનોટ અને અવસાનનોંધ સહિતની વિગત આપવા સંપર્ક કરો : 9537676273