ખંભાળિયાની ઉગતી કવિયત્રી મહેકે પ્રજાસતાક પર્વે લખી અનોખી કવિતા

ધોરણ 11માં અભ્યાસ કરતી મહેક તન્ના કવિ સંમેલનમાં પણ ભાગ લઈ ચૂકી છે

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : જામ ખંભાળિયામાં રહેતી નન્હી પરી મહેક તન્ના નાની ઉંમરમાં જ કાવ્ય લેખન અને પઠનમાં મહારથ હાંસલ કરી છે. આજે 26 જાન્યુઆરીએ 73માં પ્રજાસતાક પર્વે દેશભક્તિથી છલોછલ કાવ્ય રચના મહેક તન્નાઈ રજૂ કરી છે.

ડી.પી.એસ.સ્કૂલ જામનગર ખાતે ધોરણ 11 માં અભ્યાસ કરતી મહેક તન્નાને બચપનથી જ કવિતા વાંચવા લખવાનો શોખ છે અને નાની ઉંમરમાં દ્વારકા મહિલા કવિ સંમેલન તથા અન્ય કવિ સંમેલનોમાં પણ ભાગ લીધો છે. ઉપરાંત ઘણા કાવ્ય સંગ્રહમાં તેની રચના સ્થાન પામેલ છે. ત્યારે આજે અત્રે રજૂ કરેલી કવિતામાં દેશભક્તિનો અનેરો મહિમા મહેકે રજૂ કર્યો છે.

 

*”छबीस ज़नवरी”*

 

आज़ छबीस ज़नवरी को देखो..

मैं ये ऐलान करती हुं.

मेरी बाकी कि हर साँसे मै..

मेरे देश के नाम करती हुं. .

.

रोज सुबह उठ कर दोस्तो..

मैं ये पहेला काम करती हुं..

मेरे फौज़ी भाइयों को मैं..

दिलसे सलाम करती हुं..

.

बडे~बुढ्ढे.. बच्चे~बच्चे..

आज़ ऐक ही रंग मैं रंगे है..

हाथ मैं ले के नीकल पडे सब..

उंचा करके तिरंगे है..

.

हिन्दु~मुस्लिम.. शिख~ईशाइ..

सबका ये ही नारा है..

पहेले हम हिन्दुस्तानी..

ये हिन्दुस्तान हमारा है..

.

बडी हो के आप सब को..

ये काम कर के दिखायेगी..

देश में छुपे गद्दारोका..

“महेक” नामो निशान मिटायेगी.