દ્વારકાના હોમગાર્ડ કંપની કમાન્ડરને મુખ્યમંત્રી ચંદ્રક

(રિશી રૂપારેલિયા)
દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લામા દ્વારકા તાલુકા હોમગાર્ડ કંપની કમાન્ડર તરીકે પ્રશંસનીય કામગીરી બદલ ભરતભાઈ એસ. કારડીયાનું મુખ્યમંત્રી ચંદ્રકથી સન્માન કરવામાં આવ્યું છે.