ખંભાળિયાના જાણીતા મપારા મંડપ વાળા હરીભાઈ મપારાનું અવસાન

જામ ખંભાળિયા: અહીંના જાણીતા મપારા મંડપ સર્વિસ વારા હરિદાસ વિઠ્ઠલદાસ મપારા (ઉ.વ. 84) તે પ્રદીપભાઈના મોટાભાઈ તથા બિમલભાઈ અને સ્વ. મેહુલભાઈના પિતાશ્રી તથા સ્વ.ગોપાલદાસ વાલજી જટણીયાના જમાઈ તા. 28 ના રોજ અવસાન પામ્યા છે. તેમનું ટેલિફોનિક બેસણું તથા સ્વસુર પક્ષની ટેલિફોનિક સાદડી આજરોજ શનિવારે સાંજે 4 થી 6 વાગ્યા સુધી રાખેલ છે. પ્રદીપભાઈ- 9428825020, બીમલભાઈ – 9998304849, દીપ- 9426429706, સાહિલ – 9428317995, લલિતભાઈ જટણીયા – 9638353463, દીપકભાઈ જટણીયા – 9638425020.