ખંભાળિયાના અગ્રણી યુવા વેપારી શ્યામ તન્નાનો આજે જન્મદિવસ

જામ ખંભાળિયા : ખંભાળિયા શહેર ભાજપના પ્રમુખ અનિલભાઈ તન્નાના પુત્ર શ્યામ તન્નાનો આજે 32મો જન્મદિવસ છે. તા. 29-01-1989 ના દિવસે જન્મેલા શ્યામ તન્ના ઓઇલ મીલ તથા મોબાઈલ એજન્સીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. વર્તમાન સમયમાં ટેકનોલોજી સાથે કદમ મિલાવીને અગ્રેસર રહેતા મૃદુભાષી એવા શ્યામ વિશાળ મિત્ર વર્તુળ ધરાવે છે. આજે જન્મદિવસ નિમિત્તે શ્યામ તન્નાને તેમના મોબાઈલ નંબર 76985 33300 ઉપર શુભકામનાઓની વર્ષા થઈ રહી છે.