ખંભાળિયાનો યુવાન વિદેશી દારૂ સાથે ઝડપાયો

જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના જાકસીયા ગામે રહેતા સુખદેવસિંહ કલુભા પરમાર નામના 29 વર્ષના યુવાનને પોલીસે રૂપિયા 1,600ની કિંમતની ચાર બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો.