વડાપ્રધાન મોદીના આત્મનિર્ભર ભારત કાર્યક્રમને નિહાળતા દ્વારકા ભાજપના હોદેદારો

દ્વારકા : દ્વારકા ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત કાર્યક્રમનું લાઈવ પ્રસારણ દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ, ખેરાજભા કેર, દ્વારકા તાલુકા ભાજપ પ્રમુખ વરજંગભા માણેક, દ્વારકા તાલુકા પ્રમુખ રાજવીર નાયાભા કેર, લુણાભા સુમણિયા, જિલ્લા પંચાયત સદસ્ય, જે. કે હાથિયા ચેરમેન ,દ્વારકા તાલુકા યુવા મહામંત્રી રામેશભા માણેક, રાજાભા માણેક તેમજ મંડળ અને સંગઠનના કાર્યકરોએ નિહાળ્યું હતું.