દ્વારકા : પંચાયતના પુર્વ પ્રમુખના પત્ની કમલાબેન માવાણીનું અવસાન

દ્વારકા : દ્વારકા નિવાસી કમલાબેન(સુખીબેન) કાન્તીલાલભાઈ માવાણી(ઉ.વ.99),તે દ્વારકા પંચાયતના પુર્વ પ્રમુખ સ્વ.કાન્તીલાલભાઈ કરશનદાસભાઈ માવાણીના પત્ની,મહેન્દ્રભાઈ,નિતિનભાઈ અને દ્વારકાનગર પાલિકા પુર્વ સદસ્ય અનિલભાઈ,કુમુદબેન હિમંતલાલભાઈ સોનૈયા,વસંતબેન દિલીપકુમાર દાવડા,ઉષાબેન હરીશકુમાર ગણાત્રાના માતાશ્રીનું તા.6ને રવિવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતની અંતિમયાત્રા બપોરના 2 વાગ્યે તેમના નિવાસ સ્થાનેથી રાખેલ છે.