ખંભાળિયાના ગૌસેવક મિલન વારીયાનો આજે જન્મદિવસ

જામ ખંભાળિયા : ખંભાળિયામાં રહેતા અને સેવાભાવી યુવાન એવા મિલનભાઈ વારીયાનો આજે જન્મદિવસ છે. તા. 7-2-1996 ના રોજ જન્મેલા મિલન વારીયા આજે 25 વર્ષ પૂર્ણ કરી 26માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. શહેરમાં ગૌસેવા સાથે માનવ સેવા માટે હંમેશા સક્રિય રહેતા મિલનભાઈને આજે તેમના વિશાળ મિત્ર વર્તુળ દ્વારા તેમના મોબાઈલ નંબર 99740 01103 ઉપર શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.