દ્વારકાની હોટલ ક્રિષ્ના ઇનના ધવલભાઈ ચાંદરણાનો આજે જન્મદિવસ

દ્વારકા : દ્વારકા નગરપાલિકાના વોર્ડ નંબર 7ના યુવા સદસ્ય અને ભાજપ સંગઠનના મહામંત્રી તથા હોટેલ ક્રિષ્ના ઇનના માલિક ધવલભાઇ ચંદારાણાનો આજે જન્મદિવસ છે.આજના દિવસે મિત્રો, શુભેચ્છકો અને સગા – સ્નેહીજનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.