દ્વારકાની યુવતીએ CAની પરીક્ષામાં ઉત્તીર્ણ

(રિશી રૂપારેલિયા દ્વારા)
દ્વારકા : દ્વારકાની યુવતીએ CAની પરીક્ષામાં ઉત્તીર્ણ થઇ દ્વારકાના રઘુવંશી સમાજ અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

દેવભૂમિ દ્વારકાની બંસી નટવરલાલ રૂપારેલિયા એ ગત ડિસેમ્બરમાં લેવાયેલ CA ની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ રૂપારેલિયા પરિવાર તેમજ દ્વારકા રઘુવંશી સમાજનું ગૌરવ વધાર્યું છે.