દ્વારકાના સમાજિક કાર્યકર બિરેન કલ્યાણજીભાઈ સવાણીનો આજે જન્મદિવસ

દ્વારકા : દ્વારકા શારદા પીઠ કોલેજના પ્રોફેસર સ્વ. કલ્યાણજી કાકાના પુત્ર એવા સમાજિક કાર્યકર અને દ્વારકાની વિદ્યાવિહારનું ગૌરવ એવા બિરેન કલ્યાણજીભાઈ સવાણીનો આજે જન્મદિવસ છે. ત્યારે સગાસંબંધીઓ અને મિત્રો દ્વારા રેમ્બો ઉર્ફે બિરેનને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા પાઠવવામાં આવી છે.