પોરબંદરના સાંસદ ધડુક દ્વારકાના દર્શને

દ્વારકા : ભગવાન દ્વારિકાનાથ પર અપ્રિતમ શ્રદ્ધા ધરાવતા પોરબંદરનાં સાંસદ રમેશભાઈ ધડુક પોરબંદરનાં મિત્ર વર્તુળ સાથે દ્વારકાધીશના દર્શન કરી નુતન ધ્વજા આરોહણ કરી ભગવાન દ્વારિકાધિશજીના કુંડલા ભોગના દર્શન કર્યા હતા.