દ્વારકા જિલ્લામાં આજે માત્ર એક પોઝિટિવ કેસ : 14 સ્વસ્થ થયા

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજરોજ બુધવારે જિલ્લા આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યા મુજબ ભાણવડમાં એક કોરોના સંક્રમિત કેસ મળ્યો છે. આજે આરોગ્ય વિભાગે કુલ 755 કોરોના ટેસ્ટ કર્યા છે. આ વચ્ચે 14 દર્દીઓએ કોરોનાને મહાત આપી છે.

Covid-19 text. A hands of doctor, nurse, scientist writes with a pen and confirms the negative result, hold a test tube with biological sample. Coronavirus. Blood is dont infected. New cases of cure.