(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામે સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી અંતર્ગત આલા પૂંજા ચાવડા, જગા દેવશી કનારા, અરવિંદ જગજીવન જોશી અને ગોપાલ દેવા પરમાર તથા અશોક કાના માતંગ નામના પાંચ શખ્સોને પોલીસે તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લઈ, કુલ રૂપિયા 4,330 નો મુદ્દામાલ કબજે કર્યો છે.