ઓખાના પત્રકાર,એન્કર અને ગરબા કવીનનો જન્મદિવસ

દ્વારકા : દેવભૂમિ ન્યુઝ મીડિયાના પત્રકાર, એન્કર, ગરબા કવીન, સામાજિક કાર્યકર્તા અને બ્રહ્મ નારીશક્તિ મહિલા પ્રમુખ એવા ઓખાના પૂજા દવેનો આજે જન્મદિવસ છે. આજના દિવસે તેઓને મિત્રો,શુભેચ્છકો,સગા અને સ્નેહીઓ તરફથી શુભકામનાઓ મળી રહી છે.