ખંભાળિયાના રઘુવંશી અગ્રણી દિનેશભાઈ દત્તાણીના પુત્ર ધ્યેયનો આજે જન્મદિવસ

ખંભાળિયા : ખંભાળિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના તત્કાલીન મહામંત્રી દિનેશભાઈ દેવજીભાઈ દત્તાણીના પુત્ર ધ્યેયનો આજે જન્મદિવસ છે. તા. 26-02-2003 ના દિને જન્મેલા ધ્યેય દત્તાણી આજે 18 વર્ષ પૂર્ણ કરી, 19 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે.

અભ્યાસ સાથે ઈતર પ્રવૃત્તિમાં પણ અગ્રેસર એવા ધ્યેય દત્તાણી બહોળું મિત્રવર્તુળ ધરાવે છે. નાની ઉંમરમાં નોંધપાત્ર આવડત કેળવી ચૂકેલા ધ્યેય પિતાના પગલે સક્રિય અને અનોખી કોઠા સૂઝ ધરાવે છે. આજે જન્મદિવસ નિમિત્તે ધ્યેય દત્તાણી (ડી.ડી.) ને તેમના મોબાઈલ નંબર 74859 78421 ઉપર શુભકામનાઓની વર્ષા થઇ રહી છે.