અન્ન અને નાગરિક પુરવઠામંત્રી બેટ દ્વારકાની મુલાકાતે

(રિશી રૂપારેલિયા)

દ્વારકા : અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર બેટ દ્વારકાની મુલાકાત લીધી હતી.બેટના નગરપાલિકાના ઉપપ્રમુખ,સભ્યો અને ભાજપના આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.