દ્વારકા જિલ્લાના નિવૃત પોલીસ ઇન્સ્પેક્ટર રામજીભાઈ ચનુરાનો આજે જન્મદિવસ

દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના નિવૃત્ત PI અને જાંબાજ પોલીસ અધિકારી તરીકેની છાપ ધરાવતા હોય એવા રામજીભાઈ ચનુરાનો આજ તા. 17 માર્ચના રોજ જન્મદિવસ છે. તેમને સગા-સંબંધીઓ, મિત્રો અને પાલીસકર્મીઓ તેમના જન્મદિવસની હાર્દિક શુભેચ્છા સાથે ખુબ ખુબ અભિનંદન પાઠવી રહ્યા છે.