ભાટિયામાં રખડતો ભટકતો શખ્સ ઝડપાયો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે મેન ગેઈટ પાસેથી પોલીસે રાત્રિના દોઢ વાગ્યાના સમયે નંદાણા ગામે રહેતા રામશી મણીલાલ પરમાર નામના 50 વર્ષના દેવીપુજક શખ્સને અંધારામાં લપાતો છુપાતો શંકાસ્પદ હાલતમાં ઝડપી લઇ, તેની સામે જી.પી. એક્ટની કલમ 122 (સી) મુજબ ગુનો નોંધ્યો છે.