આરંભડા ગામે કુહાડા સાથે યુવાન ઝડપાયો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : મીઠાપુર તાબેના આરંભડા ગામે રહેતા જીતેશભા ડુંગરભા ગાધ નામના 31 વર્ષના હિન્દુ વાઘેર યુવાનને પોલીસે કુહાડા સાથે જાહેરમાં નીકળતા ઝડપી લઇ, તેની સામે જી.પી. એક્ટની કલમ મુજબ કાર્યવાહી કરી હતી.