(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ઓખાથી આશરે છ નોટિકલ માઈલ દૂર દરિયામાં એક યુવાનો મૃતદેહ હોવાની માહિતી સ્થાનિક પોલીસને મળતા પોલીસે આ મૃતદેહને બહાર કઢાવી, પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરી હતી. આ અંગે ઓખા મરીન પોલીસ મથકના મીનલબેન રેથળીયાએ જાહેર કરેલી વિગત મુજબ ગઈકાલે બુધવારે રાત્રિના આઠ વાગ્યા પહેલાના સમયે આશરે 40 થી 45 વર્ષનો એક અજાણ્યો યુવાન દરિયાના પાણીમાં કોઈપણ રીતે પડી જવાના કારણે ડૂબીને મૃત્યુ પામ્યો છે. જેથી પોલીસે હાલ અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, મૃતકના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.
- Advertisement -
Trending Article
ખંભાળિયામા સંભવત: યોજાનારા બાળ લગ્નને રોકવામાં આવ્યા
ચાઈલ્ડલાઈન અને અભયમ દ્વારા કાર્યવાહી કરાઈ (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયામા સંભવિત રીતે યોજાનારા બાળ લગ્નને રોકવામાં આવ્યા હતા. જેમાં ચાઈલ્ડ લાઈન અને અભયમ...
દ્વારકા તાલુકા કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધાનું હિરજીબાપા માધ્યમિક શાળામાં આયોજન
(રિશી રૂપારેલિયા) દ્વારકા : ખેલ મહાકુંભ અંતર્ગત દ્વારકા તાલુકા કક્ષાની સ્પર્ધાઓનું હિરજીબાપા માધ્યમિક શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ખેલ મહાકુંભ 2022 અંતર્ગત દ્વારકા તાલુકા...
હરીપર તાલુકા શાળા દ્વારા વિશ્વ જળ દિવસની ઉજવણી કરાઈ
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : હરીપર તાલુકા શાળા દ્વારા જલાંજલિ- વિશ્વ જળ દિવસની ઉજવણી કરાઈ હતી. ખંભાળિયા તાલુકાના હરીપર ગામે આવેલી હરીપર તાલુકા શાળા ખાતે...