નાના ભાવડા તાલુકા શાળામાં વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો

(રિશી રૂપારેલિયા) દ્વારકા : નાના ભાવડા તાલુકા શાળામાં વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો હતો.

ગઈકાલે તારીખ 23 ના રોજ દ્વારકા તાલુકાની નાના ભાવડા તાલુકા શાળામાં કોરોના સામેની વેક્સિનેશન કાર્યક્રમ રાખેલો હતો. જેમાં એમાં 22 બાળકોએ વેક્સીન અપાવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય, શિક્ષકો અને આરોગ્યકર્મીઓએ કાર્યક્રમ ખુબ સફળ બનાવ્યો હતો.