દ્વારકામાં વરલી ભક્ત ઝડપાયો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દ્વારકામાં વરલી ભક્ત ઝડપાયો હતો.

દ્વારકામાં જલારામ આવાસ ખાતે રહેતા સુમિત જેન્તીભાઈ બારાઈ નામના 27 વર્ષના યુવાનને પોલીસે વરલી મટકાના આંકડા લખી, જુગાર રમતા મુદ્દામાલ સાથે ઝડપી લઇ, જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.