દ્વારકામાં વરલી ભક્ત ઝડપાયો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દ્વારકામાં વરલી ભક્ત ઝડપાયો છે.

દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા ડુંગરભા પોલાભા મકવાણા નામના 29 વર્ષના યુવાનને પોલીસે ગત સાંજે બસ સ્ટેન્ડ પાસેથી વરલી મટકાનો જુગાર રમતા મુદ્દામાલ સાથે ઝડપી લઈ, જુગારાની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.