સલાયાના માછીમાર શખ્સ સામે ગુનો

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા હુસેન ઓસમાણ ભાયા નામના શખ્સે માછીમારી કરવા માટે ફીસરીઝ વિભાગની ચાર વ્યક્તિઓની મંજૂરી લઈ અને તેની શબીર હુસેન નામની બોટમાં પાંચ વ્યક્તિઓને લઇ જતા આ અંગે તેની સામે સલાયા મરીન પોલીસ મથકમાં ધોરણસર ગુનો નોંધવામાં આવ્યો છે.