(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાના નગર ગેઈટ વિસ્તારમાં રામ મંદિર પાસે રહેતા યોગેશ કાંતિભાઈ નકુમ નામના 40 વર્ષના યુવાનને પોલીસે મોબાઇલ ફોનમાં ચોક્કસ આઈડી મારફતે ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમતા ઝડપી લઇ, તેની પાસેથી રૂપિયા 3,300 રોકડા તથા રૂ. ચાર હજારની કિંમતનો મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 7,300 ના મુદ્દામાલ અને આ અંગેના જરૂરી સ્ક્રીનશોટ કબજે કરી જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો.
- Advertisement -
Trending Article
મીઠાપુરની બાળા પર બે શખ્સો દ્વારા દુષ્કર્મ: મદદગારી કરવા સબબ મહિલા સામે પણ ગુનો
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ઓખા મંડળના મીઠાપુર પંથકમાં રહેતી સાત વર્ષીય એક બાળા પર દુષ્કર્મ ગુજારવા સબબ બે શખ્સો સામે તથા આ શખ્સોને મદદગારી...
દ્વારકાના સોની વેપારીઓ સાથે તોતિંગ છેતરપિંડી: રૂ. 41.94 લાખનું સોનુ લઈને નાસી ગયેલા પરપ્રાંતિય...
રોકડ રકમ સહિત વ્યાપક છેતરપિંડી કરનારા શખ્સની શોધખોળ જામ ખંભાળિયા : દ્વારકા પંથકમાં રહેતા કેટલાક સોની વેપારીઓ સાથે છેલ્લા વર્ષોથી કારીગરીનું કામ કરી અને વિશ્વાસ...
અમરેલી જિલ્લા જેલનો પાકા કામનો આરોપી કલ્યાણપુર તાલુકામાંથી ઝડપાયો
વાહન મેળવીને નાસી જાય તે પૂર્વે એલસીબી પોલીસે દબોચી લીધો (કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામના એક આરોપીએ અમરેલીની જિલ્લા...