કલ્યાણપુરમાં રખડતો ભટકતો શખ્સ ઝડપાયો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામે રહેતા હેમત હમીરભાઈ વેગડા નામના 34 વર્ષના યુવાનને પોલીસે રાત્રિના સમયે શંકાસ્પદ હાલતમાં ઝડપી લઇ, તેની સામે જી.પી. એક્ટની કલમ 122 (સી) મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.