ખંભાળિયાનો યુવાન છરી સાથે ઝડપાયો

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયામાં રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા સિરાજ ઉર્ફ મુસ્તુફા ઉર્ફે જીગો નામના 19 વર્ષના યુવાનને પોલીસે તેલી નદીના પુલ પાસેથી છરી સાથે નીકળતા ઝડપી લઇ, તેની સામે જી.પી. એક્ટની કલમ મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.