વાડીનારનો યુવાન છરી સાથે ઝડપાયો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના વાડીનાર ખાતે રહેતા શબીર ઈકબાલ સુંભણીયા નામના 20 વર્ષના શખ્સને મધ્યરાત્રિના સમયે જેટી રોડ પરથી છરી સાથે નીકળતા પોલીસે ઝડપી લઇ, તેની સામે જરૂરી કાર્યવાહી કરી હતી.