મીઠાપુરમાં જુગાર રમતા બે શખ્સો ઝબ્બે

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : મીઠાપુર તાબેના દેવપરા વિસ્તારમાંથી પોલીસે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા થાર્યાભા ભીખુભા નાયાણી અને કરસન નાનજીભાઈ પરમાર નામના બે શખ્સોને ઝડપી લઈ, કુલ રૂ. 3,030 નો મુદ્દામાલ કબજે કર્યો છે.