ખંભાળિયાના માળી ગામના જામ પરિવારના દ્વારે શરણાઈના સુર

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : શુભ વિવાહ
* ચિ. જીતુ – ચિ. પુરી *
* ચિ. દિનેશ – ચિ. તેજલ *

ખંભાળિયા તાલુકાના માળી ગામના શ્રી સામરાભાઈ ધારાભાઈ જામના સુપુત્ર ચિ. જીતુ (ગુજરાત પોલીસ) ના શુભ લગ્ન બેહ નિવાસી શ્રી વેરશીભાઈ મોમૈયાભાઈ માયાણીની સુપુત્રી ચિ. પુરી સાથે તથા સામરાભાઈના સુપુત્ર ચિ. દિનેશના શુભ લગ્ન વેરશીભાઈ માયાણીની સુપુત્રી સાથે ચિ. તેજલ સાથે શુક્રવાર તારીખ 15 એપ્રિલના રોજ બેહ ગામે યોજવામાં આવ્યા છે.