ભાણવડ પીધેલો કાર ચાલક ઝડપાયો

 

(કુંજન રાડિયા)
જામ ખંભાળીયા : ભાણવડના નગર નાકા વિસ્તારમાંથી પોલીસે રાત્રિના સમયે કેફી પીણું પીધેલી હાલતમાં જી.જે. 03 એ.બી. 7748 નંબરની રૂપિયા 50 હજારની કિંમતની હ્યુન્ડાઈ સેન્ટ્રો મોટરકારને કેફી પીણું પીધેલી હાલતમાં લઈને નીકળેલા મૂળ ભાણવડ તાલુકાના બાકોડી ગામના અને હાલ રાજકોટના આજી ડેમ ચોકડી વિસ્તારમાં રહેતા મનોજ જેઠાભાઈ કરથિયા નામના 33 વર્ષના સાગર યુવાનને ઝડપી લઇ, તેની સામે એમ.વી. એક્ટની કલમ 185 મુજબ કાર્યવાહી કરી હતી.