ખંભાળિયાના રઘુવંશી કાર્યકર કપિલ દત્તાણીનો આજે જન્મદિવસ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાના યુવા અગ્રણી કપિલ દત્તાણીનો આજે જન્મદિવસ છે. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તથા વેપારી મંડળના પ્રમુખ કિશોરભાઈ દત્તાણીના પુત્ર કપિલભાઈ દત્તાણી પણ પિતાના પગલે વેપાર ક્ષેત્રે આગળ પડતું નામ ધરાવે છે.

આ ઉપરાંત લોહાણા મહા પરિષદના યુવા મંત્રી કપિલભાઈ રઘુવંશી જ્ઞાતિમાં તથા વિવિઘ સેવાકિય પ્રવૃત્તિઓમાં સદાય અગ્રેસર રહે છે. કપિલભાઈ દત્તાણીને આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 96011 66269 ઉપર વિશાળ મિત્રવર્તુળ તથા સગા સંબંધીઓ દ્વારા શુભકામનાઓની વર્ષા થઈ રહી છે.