(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ભાણવડ તાલુકાના પાછતરડી ગામના વાડી વિસ્તારમાં રહેતા મેરૂભાઈ રામાભાઈ હુણ નામના 28 વર્ષના રબારી યુવાન સાથે અગાઉ થયેલી માથાકૂટનો ખાર રાખી આ જ ગામના ચના પરબત કોડીયાતર, વજા ગંગા કોડીયાતર અને લાખા રણમલ કોડીયાતર નામના ત્રણ શખ્સોએ છરી તથા લાકડાના ધોકા વડે હુમલો કરી, ઇજાઓ કર્યાની ફરિયાદ ભાણવડ પોલીસમાં નોંધાવવામાં આવતા પોલીસે આઈ.પી.સી. કલમ 323, 324, 504, 506 (2), 114 તથા જી.પી.ની કલમ મુજબ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
- Advertisement -
Trending Article
ખંભાળિયામાં ચાલી રહેલી શ્રીમદ ભાગવત સપ્તાહમાં રસતરબોળ થતાં શ્રોતાજનો
આજે રાત્રે શ્રીનાથજીની ઝાંખીનું આયોજન (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયામાં બેઠક રોડ ઉપર આવેલી શેઠ વી.ડી. બરછા નવી લોહાણા મહાજનવાડી ખાતે અહીંના જાણીતા રઘુવંશી...
ખંભાળિયામાં મહિલા જાગૃતિ શિબીરનું આયોજન કરાયું
વિવિધ મુદ્દે બહેનોને માહિતગાર કરાયા (કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે તાજેતરમાં જિલ્લા વિવિધ લક્ષી કલ્યાણ કેન્દ્ર દ્વારા મહિલા જાગૃતિ...
ભાણવડમાં ચાલી રહેલી ભાગવત સપ્તાહના આયોજકો તથા શાસ્ત્રીજીને સન્માનિત કરાયા
(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ભાણવડ તાલુકાના માનપર ગામે પૂર્વ રાજ્યમંત્રી અને ભાજપના અગ્રણી મુળુભાઈ હરદાસભાઈ બેરા પરિવાર દ્વારા ગત તારીખ 21 થી શ્રીમદ્ ભાગવત...