ખંભાળિયાના યુવા કાર્યકર જીતુભાઈ ગઢવીનો આજે જન્મદિવસ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા શહેર યુવા ભાજપ મંત્રી જીતુભાઈ સામતભાઈ ગઢવીનો આજે જન્મદિવસ છે. તારીખ 25 એપ્રિલ 1997ના રોજ જન્મેલા જીતુભાઈ સામતભાઈ ગઢવી છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીની વિવિધ પ્રવૃતિઓ સાથે સામાજિક કાર્યકરોમાં પણ સક્રિય રીતે ભાગ ભજવી રહ્યા છે. જીતુભાઈ ગઢવીને આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર ૮૦૦૦૮૮૪૧૭૧ પર વિશાળ મિત્રવર્તુળ સાથે ભાજપના આગેવાનો, કાર્યકરો દ્વારા શુભકામનાઓની વર્ષ થઈ રહી છે.