ખંભાળિયામાં પીધેલો બાઈક ચાલક ઝડપાયો

જામ ખંભાળિયા : ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં એક મંદિર પાસેથી કેફી પીણું પીધેલી હાલતમાં જી.જે.03 ઈ.પી. 4139 નંબરનું મોટરસાયકલ લઈને નીકળેલા અત્રે આંબાવાડી સ્કુલની બાજુમાં રહેતા રાજેશ ઉર્ફે ધીરુ સવજી કણજારીયા નામના 50 વર્ષીય શખ્સને પોલીસે ઝડપી લઇ, ધોરણસરની કાર્યવાહી કરી હતી.