જામ ખંભાળિયા : ખંભાળિયાના સહા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના મોટર વાહન નિરીક્ષક દ્વારા દર મહિને તાલુકા મથકે કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આગામી શનિવાર તા. 7ના રોજ દ્વારકામાં સર્કિટ હાઉસ પાછળના મેદાન ખાતે આ કેમ્પ યોજવામાં આવ્યો છે. આ સમયગાળા દરમ્યાન જાહેર રજા, કુદરતી આપતિ કે ચુંટણીને લગત કામગીરી આવશે તો આ કેમ્પ રદ કરવામાં આવશે તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લા એ.આર.ટી.ઓ.ની એક યાદીમાં જણાવાયું છે.
- Advertisement -
Trending Article
ઓખામંડળની સગીર વિદ્યાર્થિની પર દુષ્કર્મ ગુજારવા સબબ પરિણીત શિક્ષકને આજીવન કેદની સજા
જામ ખંભાળિયા : ઓખા મંડળના મીઠાપુર ખાતેની એક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ઈમોસ્નલી પ્રભાવમાં લીધા બાદ ધમકાવીને વારંવાર દુષ્કર્મ આચરવા બદલ સ્થાનિક શિક્ષકને સેશન્સ...
ખંભાળિયામાં ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરાઇ
મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ સામૂહિક નમાજ અદા કરી જામ ખંભાળિયા : ખંભાળિયામાં સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત દ્વારા આજરોજ ઈદ-ઉલ-ફિત્ર (રમજાન ઈદ)ની ભવ્ય ઉજવણી કરવામાં આવી...
જામ ખંભાળિયા : પ્રકાશભાઈ હીરજીભાઈ મકવાણાનું અવસાન
જામ ખંભાળિયા: અહીંના જાણીતા સુખનાથ ટ્રેડર્સ વાળા લુહાર સ્વ. હીરજીભાઈ મેઘજીભાઈ મકવાણાના પુત્ર પ્રકાશભાઈ (ઉ.વ. 54) તે હરેશભાઈ મકવાણા તથા જીતુભાઈ મકવાણાના ભાઈ મંગળવાર...