આરંભડાનો શખ્સ હથિયાર સાથે ઝડપાયો

જામ ખંભાળિયા : ઓખામંડળના મીઠાપુર તાબેના આરંભડા ખાતે રહેતા સમીર સાલેમામદ સોઢા નામના શખ્સને પોલીસે લોખંડના પંચ (હથિયાર) સાથે નીકળતા ઝડપી લઇ, તેની સામે જી.પી. એક્ટની કલમ 135 (1) મુજબ કાર્યવાહી કરી હતી.