મીઠાપુરમાં પીધેલો બાઈક ચાલક ઝડપાયો

 

જામ ખંભાળિયા : મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા શૈલેષ મંગાભાઈ સોલંકી નામના 32 વર્ષના યુવાનને પોલીસે રૂપિયા 15,000 ની કિંમત મોટરસાઈકલ પર કેફી પીણું પીધેલી હાલતમાં નીકળતા ઝડપી લઇ, ધોરણસર કાર્યવાહી કરી હતી.