નવાદ્રા ગામેથી રખડતો ભટકતો શખ્સ ઝડપાયો

 

જામ ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના નવાદ્રા ગામે રહેતા અને મૂળ લાંબા ગામના રહીશ અનવર ઉર્ફે અનુડો કાસમ શેખ નામના 49 વર્ષના શખ્સને પોલીસે મેઈન બજાર વિસ્તારમાંથી રાત્રિના સમયે રખડતી ભટકતી હાલતમાં દુકાનોના તાળા તપાસ ઝડપી લઇ, ધોરણસરની કાર્યવાહી કરી હતી.