દ્વારકા જિલ્લાના વિદ્યાર્થીનું ધો. 12 સાયન્સમાં 90% સાથે ઝળહળતું પરિણામ

 

દ્વારકા : દ્વારકા જિલ્લાના વિદ્યાર્થીએ ધો. 12 સાયન્સમાં 90% સાથે ઉતીર્ણ થઈ ઝળહળતું પરિણામ મેળવ્યું છે.

તાજેતરમાં આવેલ ધો. 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના પરિણામમાં દેવ અમિતભાઇ ગણાત્રાએ 90 ટકા સાથે ઉતીર્ણ થઈ તથા સત્ય સાંઈ વિદ્યાલયમાં દ્વિતીય ક્રમાંક મેળવી ગણાત્રા પરિવારનું ગૌરવ વધાર્યું છે.