સલાયામાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

 

જામ ખંભાળિયા : સલાયા મરીન પોલીસ દ્વારા કરવામાં આવેલી જુગાર અંગેની કાર્યવાહીમાં કૌશરવાડી પાછળ રાત્રિના સમયે તીનપત્તીનો જુગાર રમી રહેલા આમીન અલરખા કુરેશી, રજાક જમાલ મોખા અને નજીર ઈશાક લોરૂ નામના ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લઇ, કુલ રૂપિયા 6,070 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.