અકળ કારણોસર દ્વારકાના મહિલાએ આપઘાત કર્યો

 

જામ ખંભાળિયા : દ્વારકામાં રુક્ષ્મણી ગેઈટ પાસે રહેતા દિપાલીબેન બીમલભાઈ ઘોસી નામના મહિલાએ ગઈકાલે ગુરૂવારે સાંજે પોતાના ઘરની બાજુમાં આવેલા એક ઝુંપડા વચ્ચે વરિયામાં સાડી બાંધી અને કોઈ અકળ કારણોસર ગળાફાસો ખાઈ લેતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ દિપકસિંગ સુખદેવસિંગ રાજપુતે દ્વારકા પોલીસમાં કરાવી છે.