દ્વારકામા પીધેલો વાહન ચાલક ઝડપાયો

જામ ખંભાળિયા : દ્વારકા તાલુકાના મેવાસા ગામના ઝાંપા પાસેથી પોલીસે રૂપિયા અઢી લાખની કિંમતની મારુતિ મોટરકાર લઈને નીકળેલા રમેશભા બાલુકા માણેક નામના 33 વર્ષના યુવાનને ઝડપી લઇ, તેની સામે એમ.વી. એક્ટની કલમ 185 મુજબ કાર્યવાહી કરી હતી.