જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના આંબરડી ગામે રહેતી ભાનુમતિ ઉર્ફે ભાનુબેન અરવિંદભાઈ પાંડાવદરા નામની 35 વર્ષિય પરિણીત યુવતી ગત તા. બીજી મે ના રોજ આંબરડી ગામે પોતાના પિતાને ત્યાંથી “સાસરે જાઉ છું”- તેમ કહી નીકળ્યા બાદ લાપતા બની હોવાની જાણ સ્થાનીક પોલિસને કરવામાં આવી છે. આ મહિલાની ભાળ મળ્યે ભાણવડના પોલીસ સ્ટેશનના ફોન નં. 02896-232121 પર જાણ કરવા તપાસનીસ અધિકારીની એક યાદીમાં જણાવાયું છે.
- Advertisement -
Trending Article
ખંભાળિયાની મહાપ્રભુજી બેઠકમાં સુબોધિનીજી સત્સંગ સત્રનું સુંદર આયોજન સુપેરે સંપન્ન
યમુના સત્સંગ મંડળ આયોજિત કથા શ્રવણનો લાભ મોટી સંખ્યામાં વૈષ્ણવોએ લીધો જામ ખંભાળિયા : ખંભાળિયાના યમુના સત્સંગ મંડળના નેજા હેઠળ તાજેતરમાં અહીંની સુવિખ્યાત મહાપ્રભુજીની બેઠકના...
ખંભાળિયામાં ક્રિકેટ મેચ પર સટ્ટો ખેલતા વિપ્ર યુવાનની અટકાયત: અન્ય એકની શોધખોળ
જામ ખંભાળિયા : ખંભાળિયાના પાંચ હાટડી ચોક વિસ્તારમાં રહેતા અને એક કંપનીમાં સેલ્સમેન તરીકે કામ કરતા કિશન ભાસ્કરભાઈ ભટ્ટ નામના 26 વર્ષીય યુવાનને લાલપુર...
અકળ કારણોસર ભીમરાણાની નવપરિણીતાએ ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી
જામ ખંભાળિયા : મીઠાપુર તાબેના ભીમરાણા ગામે રહેતી સીમાબેન મેરૂભા માણેક નામની 19 વર્ષની પરિણીત યુવતીએ ગત તારીખ 17 ના રોજ પોતાના ઘરે લાકડાના...