જામ ખંભાળિયા : ખંભાળિયાના સંજયનગર વિસ્તારમાં રહેતા આશા જીવા હરીયાણી ગામના 27 વર્ષિય શખ્સના રહેણાંક મકાનમાં છુપાવીને રાખેલી ચાર બોટલ વિદેશી દારૂ મળી આવતાં પોલીસે કુલ રૂપિયા 6,600 ના મુદ્દામાલ સાથે આશા જીવા હરીયાણીની અટકાયત કરી હતી. આ પ્રકરણમાં કિશન ગઢવી નામના શખ્સનું પણ નામ ખુલતા પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
- Advertisement -
Trending Article
ખંભાળિયા અને ભાટિયામાં થયેલી ઘરફોડ ચોરીઓના ગુનાઓનો ભેદ ઉકેલાયો
ત્રણ શખ્સોને ચોરીના મુદામાલ સાથે ઝડપી લેવાયા : એલ.સી.બી. પોલીસની સફળ કામગીરી જામ ખંભાળિયા : ખંભાળિયા તેમજ કલ્યાણપુર પંથકમાં છેલ્લા કેટલાક સમયથી વધતા જતા ચોરી...
અકળ કારણોસર ભીમરાણાની નવપરિણીતાએ ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી
જામ ખંભાળિયા : મીઠાપુર તાબેના ભીમરાણા ગામે રહેતી સીમાબેન મેરૂભા માણેક નામની 19 વર્ષની પરિણીત યુવતીએ ગત તારીખ 17 ના રોજ પોતાના ઘરે લાકડાના...
મીઠાપુર અને સલાયામાં ધમધમતી દેશી દારૂની ત્રણ ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી: બે શખ્સો ઝબ્બે,...
જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી પોલીસ દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં દેશી તથા વિદેશી દારૂના વેંચાણ તેમજ પીધેલા શખ્સો સામે કડક હાથે...