ઓખામાં ક્રિકેટ ઉપર જુગાર રમતો શખ્સ ઝડપાયો

જામ ખંભાળિયા : ઓખાના બેટ વિસ્તારમાં રહેતા રાજેશ ચંદ્રકાંતભાઈ ભાયાણી નામના 44 વર્ષના શખ્સને સ્થાનિક પોલીસે આઈપીએલ ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન જુગાર રમતા ઝડપી લઇ, રૂપિયા 2,600 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ કાર્યવાહી કરી હતી.